Album Blurred Banner Image

Aa Mari Ankho Bhini Song

Aa Mari Ankho Bhini Song Lyrics

Lyrics: Aa mari ankho bhini


આ મારી આંખો ભીની
વાતો એ દીલની કરી
એ વાતો દીલની કહેતા આંખો હારી જાય..
આંખોએ રોઇ રોઇ જાગે આખી રાત…(2)
તારા એ સ્મીતની અદા
મને હજુ પસંદ છે …(2)
તારા એ કેશની ઘટા મને
હજુ પસંદ છે.
મે મારી મે મારી વાતો કહી આંખો થકી…(2)
આ મારી આંખો ભીની…
કરારો પ્રેમના બધાં
મને હજુ યાદ છે…(2)
તોડી ગઈ આ દીલ મારૂ
મને હજુ યાદ છે.
મે મારી મે મારી યાદો કહી આંસુ થકી …(2)
આ મારી આંખો ભીની…




ENGLISH LYRICS:

Aa mari ankho bhini
Vaato ae dil ni kari
Ae vaato dli ni kehta aankho haari jaay..
Ankho ae roi roi jage akhi raat..(2)
Tara ae smit ni ada
Mane haju pasand chhe…(2)
Tara ae kesh ni ghata
Mane haju pasand chhe,
Me maari me maari vaato kahi ankho thaki…(2)
Aa mari ankho bhini…
Kararo prem na badha
Mane haju yaad chhe…(2)
Todi gai aa dil maru
Mane haju yaad chhe,
Me maari me maari yaado kahi aansu thaki…(2)
Aa mari ankho bhini…





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add